હાઈકોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટની ઝાટકણી કાઢી| બનાસકાંઠામાં ગૌશાળા સંચાલકોનો વિરોધ

  • 2 years ago
હાઈકોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટની ઝાટકણી કાઢી છે. વર્ષ 1996માં પાલનપુરની હોટલમાં રાજસ્થાનના એક વકીલ નીરુમા ખોટી રીતે ડ્રગ્ઝ પ્લાન્ટ કરી વકીલને ફસાવવાના કારસામાં NDPS ની સજા ભોગવી રહેલા પૂર્વ IPS સંજીવ ભટ્ટની રિવિઝન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી. બનાસકાંઠામાં ગૌશાળા સંચાલકોનો મામલતદાર કચેરી ખાતે વિરોધ

Recommended