દ્વારકાના જગત મંદિરમાં તિરંગાના રંગમાં રંગાયેલ 52 ગજની ધજા ચડાવાઈ

  • 2 years ago
આજરોજ સમગ્ર દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં આવેલા દ્વારકાધીશ જગત મંદિરમાં તિરંગાના રંગોવાળી 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી. જગત મંદિર પરિસરમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધાર્મિક ભક્તિભાવની સાથે સાથે દેશ ભક્તિનો માહોલ જોવા મળ્યાતો.