ન્યૂજર્સીના સ્વામિનારાયણ મંદિરમાં પ્રેમસ્વરૂપ સ્વામીને પ્રવેશ નહી

  • 2 years ago
હરિધામ સોખડા વિવાદ અમેરિકા પહોંચ્યો છે. જેમાં ન્યૂજર્સીના સ્વામિનારાયણ મંદિરમાં પ્રેમસ્વરૂપ સ્વામીને પ્રવેશ નહી. તથા મંદિરમાં બાઉન્સર્સ તૈનાત કર્યા હોવાનો સમર્થકોનો આરોપ

છે. તેમજ સ્વામીને અટકાવવા વકીલે આગોતરી નોટિસ પણ આપી હતી. જેમાં પ્રેમ સ્વરૂપ સ્વામીની સાથેના શ્રી ઠાકોરજીને પણ મંદિરમાં ન લઈ જવાય તેવી સ્થિતિ છે.

Recommended