દ્રૌપદી મુર્મૂએ રાયરંગપુરના જગન્નાથ મંદિરમાં પ્રાર્થના કરી

  • 2 years ago
રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યાના એક દિવસ પછી દ્રૌપદી મુર્મૂએ રાયરંગપુરના જગન્નાથ મંદિરમાં પ્રાર્થના કરી, અહીં પૂજા કરતા પહેલા, મુર્મૂ એ શિવ મંદિરમાં સફાઇ કરી હતી.

Recommended