પાલિતાણા: મંદિરમાં તોડફોડ મુદ્દે જૈન સમાજના લોકોમાં રોષ

  • last year
વડોદરામાં જૈન સમાજની આક્રોશ રેલી યોજાઇ છે. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા છે. તેમાં મંદિરમાં તોડફોડ મુદ્દે જૈન સમાજના લોકોમાં રોષ છે. તથા પાલિતાણામાં

પર્વત પર ગેરકાયદે ખનન અટકાવવાની માગ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરશે.