સુરતના તાપી નદી કિનારે મગર દેખાતા ફફડાટ વ્યાપ્યો

  • 2 years ago
સુરતના તાપી નદી કિનારે મગર દેખાતા ફફડાટ વ્યાપ્યો છે. તેમાં ચોમાસાના આરંભે જ તાપીમાં પાણીની ભરપૂર આવક થઇ છે. જેમાં પાણીની આવક વચ્ચે ગુરુવારે સાંજના સુમારે

નદીના કિનારે મગર દેખાતા સ્થાનિક યુવાનોમાં ફફડાટ ફેલાયો છે.

ચોકબજાર સ્થિત ઘંટા ઓવારા પાસે નદીના કિનારા પર મગર ફરતો દેખાયો છે. અગાઉ પણ તાપી નદીમાં ચોમાસાની સિઝનમાં અનેકવાર મગર દેખાયાની ઘટના બની છે. એવામાં વધુ

એક ઘટનાથી સ્થાનિક યુવાનોમાં ચર્ચાનું મોજું ફળી વળ્યુ છે.