જળયાત્રા મંદિરથી સાબરમતી નદી ભૂદરના આરે જશે

  • 2 years ago
ભગવાન જગન્નાથની જળયાત્રા શરૂ થઇ ગઇ છે. જેમાં જળયાત્રા પહેલા જ ભક્તિના રંગમાં મંદિર પ્રાંગણ રંગાયું છે. તેમાં જય રણછોડ-માખણ ચોરના નારાઓથી મંદિર ગુજી ઉઠ્યું છે. તેમજ જળયાત્રાને લઈ ભક્તોમાં અનેરો થનગનાટ છે. જેમાં ઢોલ, નગારા અને ભજન મંડળીઓ સાથે ભક્તો ઉત્સાહમાં છે.

Recommended