સેનાને સોપાયું ખતરનાક હેલિકોપ્ટર, ખાસિયત જાણી ફફડી જશે દુશ્મનો

  • 2 years ago
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે 29 સપ્ટેમ્બર 2022ના રોજ ભારતીય સેનાને દેશમાં બનાવેલ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર સોંપ્યું. HALએ આ હેલિકોપ્ટર આર્મી એવિએશન કોર્પ્સના ડિરેક્ટર જનરલને સોંપી દીધું છે. સેના ક્યાં તૈનાત કરશે? હજુ સુધી તેનો ખુલાસો થયો નથી. પરંતુ આ ઘાતક હેલિકોપ્ટરની એક ટુકડી 3 ઓક્ટોબરે જોધપુર બેઝ પર તૈનાત થવા જઈ રહી છે.

Recommended