જ્યારે સામેથી પસાર થયો મહાકાય મગર, બાઈક ચાલકોના હાજા ગગડ્યાં

  • 2 years ago
ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાએ એકંદરે વિરામ લીધો છે. બીજી તરફ વડોદરામાં વરસાદ બાદ નદી-તળાવોમાં નવા નીરની આવક થતાં મગરો રહેણાંક વિસ્તારમાં લટાર મારવા આવી રહ્યાં છે.

Recommended