જાપાનના પૂર્વ PM શિંઝો આબેનું નિધન

  • 2 years ago
જાપાનના નારામાં સંબોધન દરમિયાન શિંઝો આબે પર હુમલો થયો હતો. ગોળી શિન્ઝો આબેની છાતીમાં વાગી, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આબેની સ્થિતિ નાજુક હતી. તેમનું ઘણું લોહી વહી ગયું હતું. સારવાર દરમિયાન પૂર્વ PM શિંઝો આબેનું નિધન થયું છે.

Recommended