સુરતના કામરેજમાં ધોધમાર વરસાદ

  • 2 years ago
ગુજરાતમાં ચોમાસાનું જોર દિવસે-દિવસે વધી રહ્યું છે, ત્યારે આજે સુરતના કામરેજમાં આજે ધોધમાર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે કામરેજમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રોડ પર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.