જામનગરમાં દિવસે દિવસે રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે

  • 2 years ago
જામનગરમાં દિવસે દિવસે રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. ત્યારે વિપક્ષે ડીએમસી કચેરી બહાર દેખાવ કર્યા અને રખડતા ઢોરના આતંકથી લોકોને બચાવવામાં નિષ્ફળ તંત્રને ઍવોર્ડ એનાયત કરી નકલી ચલણી નોટોનો વરસાદ કરી આવેદનપત્ર પાઠવ્યુ હતુ.