મેટોડા GIDCમાં ગેસ રિફલિંગનો ચાલી રહ્યો છે કાળો કારોબાર

  • 2 years ago
મેટોડા GIDC માં ગેસ રિફલિંગ નો કાળો કારોબાર ચાલી રહ્યો છે. ગેસના બાટલામાંથી કાઢવામાં ગેસ આવી રહ્યો છે. ગેસ રીફલિંગથી અનેક લોકોની જિંદગી જોખમમાં મુકાઈ ગઈ છે. ગેસના બાટલાઓ માંથી ગેસ કાઢ્યો હોવાનો લાઈવ સામે વીડિયો સામે આવ્યો છે. રાજકોટમાં મેટોડા GIDC માં રુલર પોલીસ જુઓ શું ચાલી રહ્યું છે

Recommended