અમદાવાદમાં દિવસેને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે

  • 2 years ago
અમદાવાદમાં દિવસેને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
વ્યાજખોરો દ્વારા વેપારીએ લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હોવાનો
વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વ્યાજે લીધેલા રૂપિયા પરત નહિ આપતા વ્યાજખોરો
દ્વારા વેપારીને ધક્કો મારીને રેલિંગ પરથી નીચે પાડી દ્દેવાની ઘટના બનતા સમગ્ર
મામલે નિકોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. કેટલા રૂપિયાની ઉઘરાણીમાં
આરોપીઓએ કરી પઠાણી ઉઘરાણી અને કોણ છે આ વ્યાજખોરો જોઈએ આ એહવાલમાં....

Recommended