રાજકોટમાં PGVCLએ ચેકીંગ ડ્રાઈવ હાથ ધર્યું

  • 2 years ago
રાજકોટમાં PGVCLએ ચેકીંગ ડ્રાઈવ હાથ ધર્યું છે. સિટી સર્કલમાં કોર્પોરેટ ચેકિંગ ડ્રાઈવ કરાઈ છે. 43 ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. 8 ફીડરને આવરી લઈ ચેકિંગ હાથ ધરાયું છે. શહેરના વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું છે.