સુરત: ત્રીજા માળે લિફ્ટની સફાઇ કરતી વખતે આધેડનો હાથ જાળીમાં ફસાયો

  • 2 years ago
રવિવારે સવારે રિંગરોડ સ્થિત મીલેનીયમ માર્કેટમાં ત્રીજા માળે લિફ્ટની સફાઇ કરતી વખતે આધેડનો હાથ જાળીમાં ફસાતા ભાગદોડ મચી ગઇ હતી. સવારે 10:17 વાગે ફાયર બ્રિગેડને ઉક્ત ઘટનાનો કોલ મળ્યો હતો. ત્યારબાદ માનદરવાજા ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

Recommended