સુરતમાં ઠગબાજોના ત્રાસથી યુવકે પીધી ઝેરી દવા

  • 2 years ago
સુરતમાં ઠગબાજોના ત્રાસથી યુવકે પીધી ઝેરી દવા
GEBમાં નોકરી કરતાં યુવકને આવતાં હતા મેસેજ
રેપિસ્ટ તરીકે બદનામ કરવાની ધમકી આપતાં આવતા હતા મેસેજ
મેસેજથી યુવક પાસેથી કરી હતી પૈસાની માંગણી
લાખો રૂપિયા આપ્યા બાદ પણ નિકાલ ન આવતાં પીધી દવા