જૂની પેન્શન યોજના મુદ્દે શિક્ષકોના આંદોલનના મંડાણ

  • 2 years ago
જૂની પેન્શન યોજના મુદ્દે શિક્ષકોના આંદોલનના મંડાણ આપવામાં આવ્યા. 1 એપ્રિલે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કરશે. શૈક્ષણિક કાર્ય શરૂ કરતાં પહેલા મૌન ધરણા કરશે. રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકો વિરોધમાં જોડાશે. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો પણ જોડાશે.

Recommended