ફાયર સેફ્ટીની BU પરમિશન મુદ્દે ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ

  • 2 years ago
રાજ્યની સરકારી અને ખાનગી ઇમારતોમાં બીયુ પરમિશન અને ફાયર સેફ્ટીનાં અભાવ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે લાલ આંખ કરતા વિવિધ મહાનગરપાલિકાઓની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. માત્ર અમદાવાદ જ નહીં, મોટાભાગની મહાનગરપાલિકાઓની ઝાટકણી ગુજરાત હાઇકોર્ટે કાઢી છે. (ગ્રાપઇક્સ ઇન) અમદાવાદમાં બી.યુ પરમિશન અને ફાયર સેફ્ટી વિનાની ઇમારતો સામે ક્રિમિનલ પ્રોસિક્યુશન દાખલ કરવાનો હાઇકોર્ટે એએમસીને આદેશ કર્યો છે.

Recommended