વડોદરામાં સામૂહિક આપઘાત મામલો સામે આવ્યો

  • last year
વડોદરામાં સામૂહિક આપઘાતનો મામલો સામે આવ્યો છે. જેમાં વાઘોડિયા રોડ પર પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે. તેમાં વાઘોડિયામાં દર્શનમ ઉપવન સોસાયટીમાં આ ઘટના બની

છે. જેમાં પ્રિતેશ મિસ્ત્રી અને પરિવારે આપઘાત કર્યો છે. તેમાં પતિ-પત્ની અને બાળકોનો સામૂહિક આપઘાતનો મામલો સામે આવ્યો છે.

Recommended