અમરેલીમાં ફરી સિંહોની પજવણીનો વીડિયો આવ્યો સામે

  • 2 years ago
અમરેલી-ફરી સિંહોની પજવણીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ગાડા કેડાના રસ્તામાં સિંહ પાછળ ફોરવહીલ કાર દોડવી છે. તેમાં સિંહ પાછળ કાર દોડાવતા સિંહને જીવ બચાવવા ભાગવું

પડ્યું હતુ. તથા સિંહને ના છૂટકે કાંટાળી ઝાડીમાંથી પસાર થવાની મજબૂરી પડી હતી. જેમાં રેવેન્યુના સાવરકુંડલાના કાંત્રોડી ગામનો વીડિયો હોવાનું અનુમાન છે. અગાઉ સિંહોના પજવણી

ખોરો રાજુલાના બર્બટાણા અને જેસર પંથકમાં ઝડપાયા હતા. તેમાં ફરી સિંહોની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Recommended