નલિયા સૌથી ઠંડુંગાર, 6 ડિગ્રીથી નીચું તાપમાન

  • last year
સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જેમાં નલિયા સૌથી ઠંડું જોવા મળ્યું છે. તો સાથે જ રાજ્યના 8 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચું જોવા મળે છે. આ સિવાય રાજકોટમાં ભાજપ નેતા સામે છેતરપીંડીની ફરિયાદ જોવા મળી છે. તો સુરતમાં 7 આર્કિટેક્ટને ત્યાં જીએસટીના દરોડા પાડવામાં આવ્યા છે. આ સાથે જાણો મહત્ત્વના સમાચાર.