ગાંધીનગરમાં સૌથી ઓછું 17.9 ડિગ્રી તાપમાન નોંધાયું

  • 2 years ago
રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે. જેમાં ઉત્તર પૂર્વ પવનો ફૂંકાતા ઠંડીનો અહેસાસ થયો છે. તેમાં વહેલી સવારે લોકોએ ગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો છે. તથા વિવિધ શહેરોમાં

તાપમાનનો પારો 2-3 ડિગ્રી ગગડ્યો છે. જેમાં ગાંધીનગરમાં સૌથી ઓછું 17.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તથા કેશોદમાં 18.6, વલસાડ અને નલિયા 19.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Recommended