ED દ્વારા થતી પૂછપરછના વિરોધમાં કોંગ્રેસ કરશે ગાંધીનગરમાં રાજભવનનો ઘેરાવ

  • 2 years ago
આજે કોંગ્રેસ ગાંધીનગરમાં રાજભવનનો કરશે ઘેરાવ ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને ધારાસભ્યો કરશે ઘેરાવ બપોરે 2 વાગે ગાંધીનગરમાં રાજભવનનો કરશે ઘેરાવ
રાહુલ ગાંધીની ED દ્વારા થતી પૂછપરછના વિરોધમાં કરશે ઘેરાવ કોંગ્રેસને વિરોધની પણ મંજૂરી ન આપતી હોવાથી કરશે ઘેરાવ

Recommended