સુરતમાં ફેસબુકથી ચાઈનીઝ દોરીનું વેચાણ

  • last year
ઉત્તરાયણના તહેવારને થોડા દિવસો બાકી છે ત્યારે અનેક લોકો પ્રતિબંઘિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા છે. આ સાથે જ પતંગ રસિકો આ દોરી ખરીદવાનો પણ ક્રેઝ રાખે છે. ફેસબુક પર ચાઈનીઝ માંજાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તો અન્ય કેટલીક જગ્યાઓએ લોકોને ઘરે ઘરે ચાઈનીઝ દોરી પહોંચાડવામાં આવી રહી છે.