સુરતમાં પેટ્રોલ પંપ સળગાવવાનો પ્રયાસ, જુઓ વીડિયો

  • 2 years ago
સુરતમાં પેટ્રોલ પંપ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં પેટ્રોલ ભરવા આવેલા ઈસમે નોઝરથી પેટ્રોલ ઢોડ્યું હતુ. તેમાં મગદલ્લા રોડ સ્થિત વિસ્તારમાં આ ઘટના બની છે.

જેમાં પિસ્તોલ જેવું હત્યાર વડે માર માર્યો હતો. પેટ્રોલ ભરવા આવેલ ઇસમની કર્મચારી વચ્ચે સામાન્ય બોલા ચાલ થઈ હતી. તેમાં આ ઘટના બની છે. તથા સમગ્ર ઘટના CCTV કેમેરા

માં કેદ થઇ છે. અને પોલીસે આરોપીને ડિટેન કર્યા છે.

Recommended