હીરાબાની તબિયત સુધારા પર : હેલ્થ બુલેટિન

  • last year
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત સુધારા પર છે તેમ યુએનમહેતા હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલા હેલ્થ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે. અત્યારે તબીબોની ટીમ દ્વારા તેમને ઓબ્ઝર્વેશનમાં રખાયા છે અને નોર્મલ વોર્ડમાં ખસેડાયા છે.

Recommended