ગારીયાધારમાં બે યુવાનોના વૃક્ષ કાપતી વખતે વીજ કરંટ લાગતાં મોત

  • 2 years ago
ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેરના પચ્છેગામ રોડ પર વૃક્ષ કાપતી વખતે બે યુવાનોના કરંટ લાગતાં મોત થયા છે. આમળાના વૃક્ષ પર ચડી ડાળો કાપતી વખતે વીજ કરંટ લાગતાં મોત થયા છે. બે યુવાનોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.

Recommended