ગુજરાતમાં આપની આશાઓ પર પાણીઃ એક્ઝિટ પોલ

  • 2 years ago
બીજા તબક્કાના મતદાનના પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલનું પરિણામ સામે આવી ચૂક્યું છે. જેમાં કહેવાયું છે કે ભાજપનો વોટ શેર ઘટશે અને સીટ વધશે. આ સાથે જ એક્ઝિટ પોલ કહે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની આશાઓ પર પાણી ફરી વળશે. આ સિવાય સાળંગપુર મંદિરની બહાર જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે. તો અન્ય મહત્ત્વના સમાચારમાં સુરતના સૈયદપુરામાં ગંદા પાણીને લઈને બૂમરાણ મચી છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.