ગુજરાતમાં મેઘરાજાનું આગમન| રાજ્યસભાની 8 બેઠકો પર ભાજપની જીત

  • 2 years ago
ગુજરાતના ખેડૂતો માટે હવે સારા સમાચાર છે કે, ચોમાસું હવે ફરી મજબૂત બની રહ્યું છે અને તે હવે આગળ વધશે. ગુજરાતમાં મેઘાએ મંડાણ કરી લીધું છે. રાજ્યમાં ઠેર-ઠેર વરસાદ થયાનું સામે આવ્યુ છે. વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે. અચાનક વરસાદ પડતાં અસહ્ય ઉકળાટ અને ગરમીમાંથી લોકોને રાહત મળી છે તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Recommended