AAP-BJP લડાઇ, સિસોદિયાએ કહ્યુ કેજરીવાલની હત્યાનું ષડયંત્ર

  • 2 years ago
MCD ચૂંટણી વચ્ચે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સતત આક્ષેપબાજીનો દોર ચાલી રહ્યો છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કહ્યું- બીજેપી અરવિંદ કેજરીવાલને મારવાનું ષડયંત્ર રચી રહી છે.

Recommended