BJP ડેમેજ કંટ્રોલને લઈને સક્રિય થઈ

  • 2 years ago
ટિકિટ જાહેર કરાયા બાદ ભાજપમાં ઉકળતા ચરૂની સ્થિતિ જોવા મળી. આ સાથે જ વિજાપુરમાં રમણ પટેલને ટિકિટ મળતા નારાજગી જોવા મળી છે. કેશોદ સીટની વાત કરીએ તો અરવિંદ લાડાણીનું ભાજપમાં રાજીનામુ પડ્યું છે. આ સિવાય વડોદરામાં ડેમેજ કંટ્રોલ માટે હર્ષ સંઘવી મેદાને જોવા મળ્યા છે. અન્ય સમાચારની વાત કરીએ તો ભાજપે કેજરીવાલને હિન્દુ વિરોધી ગણાવ્યા છે. આ સિવાય પાટીલે કહ્યું કે બહુમતીથી ભાજપની જીત થશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચારો.

Recommended