દિલ્હીઃ MCD મેયરની વરણી લઈને ભારે હંગામો

  • last year
MCD મેયરની વરણીની સભામાં મારામારીની ઘટના બની. આ સાથે જ આપના સભ્યોનો અધ્યક્ષની ખુરશી પર કબ્જો. અન્ય સમાચારની વાત કરીએ તો દક્ષિણ પશ્ચિમ ઝોનની અમદાવાદની મનપા ઓફિસે સ્થાનિકોએ ગંદગીને લઈને હોબાળો કર્યો છે. આ સાથે નવા મુખ્ય સચિવને લઈને 5 આઈએએસના નામની ચર્ચા છે. તો અન્ય સમાચારમાં ગાંધીનગરમાંથી દીપડો ગાયબ થવાને લઈને વન અધિકારીએ કાર્યવાહી કરી છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Recommended