કેશોદના અરવિંદ લાડાણીને ભાજપમાંથી સસ્પેન્ડ કર્યાના મામલે આપી પ્રતિક્રિયા

  • 2 years ago
ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બે તબક્કામાં યોજાનાર આ ચૂંટણીમાં અવનવા ઘાટ સર્જાયા છે. હાલ કેશોદમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય સસ્પેન્ડ કરાવાનો મામલો સામે આવ્યો છે. ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા બાદ અરવિંદ લાડાણીની પ્રતિક્રિયા સામે આવી છે.