જય શાહના માસ્ટર સ્ટ્રોકથી પાકિસ્તાનની હવા ટાઈટ, PCB ચેરમેને આપી તીખી પ્રતિક્રિયા

  • last year
એશિયા કપને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. આનાથી પાકિસ્તાન નારાજ છે. PCBના ચીફ નજમ સેઠીએ પણ ટ્વિટર પર કટાક્ષ કર્યો છે.

Recommended