અંતરિક્ષની દુનિયામાં ભારતે રચ્યો ઇતિહાસ, Vikram-S સફળતાપૂર્વક લૉન્ચ

  • 2 years ago
આજે ISRO અને હૈદરાબાદ સ્થિત કંપની સ્કાયરૂટે ખાનગી ક્ષેત્રમાં ઈતિહાસ રચ્યો છે. દેશનું પ્રથમ ખાનગી ક્ષેત્રનું મિશન લોન્ચ સફળ રહ્યું હતું. સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા બનાવવામાં આવેલ વિક્રમ એસ રોકેટ દ્વારા આ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનમાં ત્રણ પેલોડ હતા અને તે તમામ ઓર્બિટલ મિશન હતું. એટલે કે, સપાટીથી 101 કિલોમીટરના અંતરે પૃથ્વી પર પહોંચ્યા પછી, મિશન સમુદ્રમાં સ્પેલેશ થયુ. સમગ્ર મિશનનો સમયગાળો માત્ર 300 સેકન્ડનો હતો.

Recommended