હિમાચલ કાંગડામાં PMની રેલી, મણિપુરમાં BJPની જીતે ઇતિહાસ રચ્યો

  • 2 years ago
હિમાચલમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારના છેલ્લા તબક્કો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે ચૂંટણી રેલીઓ કરશે. તેમાંથી એક રેલી કાંગડા જિલ્લાના શાહપુર સ્થિત ચંબી મેદાનમાં યોજાઇ રહી છે. બીજી રેલી હમીરપુર જિલ્લાના સુજાનપુરમાં યોજાશે. આ રેલી એટલા માટે મહત્વની છે કારણ કે કોંગ્રેસે તેના કાર્યકારી અધ્યક્ષ રાજેન્દ્ર રાણાને અહીંથી ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે ધૂમલ પરિવાર સિવાય અન્ય કોઈને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. આ સાથે જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ શિમલા ગ્રામીણ અને નાલાગઢમાં બે જાહેરસભાઓ કરશે.

Recommended