કોંગ્રેસના પરેશ ધાનાણીની સામે તેમના ડ્રાઈવરે ફોર્મ ભર્યું

  • 2 years ago
લ્યો બોલો અમરેલી બેઠક ઉપર કોંગ્રેસના પરેશ ધાનાણીની ઉમેદવારી સામે તેમના જ ડ્રાઈવરે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. જેમાં આ રસપ્રદ કિસ્સો અમરેલી બેઠક પર જોવા મળ્યો

છે. 'સાહેબ'ની ગાડી ચલાવનારો ડ્રાઇવર હવે તેમની સામે ચૂંટણી લડશે.