ડીસાના MLA શશીકાંત પંડ્યા સામે આગેવાનોમાં નારાજગી

  • 2 years ago
વિધાનસભાની ચૂંટણી સમયે ડીસા ભાજપના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. ઉમેદવારોના નામની જાહેરાત થાય તે પહેલાં ભાજપના આગેવાનોમાં નારાજગી જોવા મળી રહી છે. ડીસા ભાજપના આગેવાનોએ ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. આગેવાનોએ ડીસાના MLA શશીકાંત પંડ્યાની મનમાનીને લઈ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાને રજૂઆત કરી છે. અલગ-અલગ સમાજના આગેવાનોએ રજૂઆત કરી હતી. આ ઉપરાંત ડીસા બેઠક પરથી અન્ય ઉમેદવારને મુકવા રજૂઆત કરાઈ હતી.

Recommended