શ્રદ્ધા હત્યા કેસ, હજુ સુધી મૃતદેહનું માથું મળ્યું નથી

  • 2 years ago
ચોંકાવનારા શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેણે તેની ગર્લફ્રેન્ડની હત્યા કરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આફતાબ સતત અંગ્રેજીમાં વાત કરતો હતો. પોલીસે આરોપી આફતાબને 5 દિવસના રિમાન્ડ પર લીધો છે.

Recommended