ગ્રીષ્મા હત્યા કેસ મામલે હાઇકોર્ટમાં કયા મુદ્દે થશે સુનવણી, જાણો સમગ્ર વિગત

  • 2 years ago
સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ મામલે આરોપી ફેનીલની સજા મૂદ્દે હાઇકોર્ટમાં સુનવણી થશે. સરકારે આરોપીની ફાંસીની સજાના કન્ફર્મેશન અંગે અરજી કરી હતી. હાઇકોર્ટે સરકારની અરજી સ્વીકારી છે. ફેનીલની ફાંસીની સજાના કન્ફર્મેશન પર સુનવણી થશે. 5 મેના રોજ સુરતના ગ્રીષ્મા હત્યા કેસનો ચૂકાદો આવ્યો હતો. સુરત સેશનસ કોર્ટે ફેનીલને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણી ફાંસીની સજા ફટકારી હતી.

Recommended