લોકગાયક જીગ્નેશ કવિરાજ ખેરાલુથી લડશે ચૂંટણી

  • 2 years ago
ગુજરાતના ખ્યાતનામ લોકગાયક જીગ્નેશ કવિરાજ આગામી વિધાનસભાની ચૂંટણી લડશે. જીગ્નેશ કવિરાજ ખેરાલુથી ચૂંટણી લડશે. લોકગાયક ગુજરાતી ગીતો સાથે ચૂંટણી પ્રચારમાં જોવા મળશે. તેમણે જણાવ્યું હતું કે ખેરાલુમાં કોઈ વિકાસના કામ ન થતાં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. વિકાસના કામો અધૂરા, ખોટા વાયદા કરતી પાર્ટીઓને જાકારો આપીશ. આ ઉપરાંત કેમણે કહ્યું કે કોઈ પક્ષમાં નહીં પરંતુ અપક્ષથી ચૂંટણી લડીશ.