આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી
  • last year
બીજા તબક્કામાં 2,904 શહેરી મતદાન મથક સ્થળો પર 8,533 મતદાન મથકોમાં મતદાન થશે. બીજા તબક્કામાં 12,071 ગ્રામ્ય મતદાન મથક સ્થળો પર 17,876 મતદાન મથકોમાં મતદારો મતદાન કરશે. જ્યારે 8 ડિસેમ્બરે તમામ 182 બેઠકોનું પરિણામ જાહેર થશે. 37, 395 બેલેટ યુનિટ, 36, 016 કંટ્રોલ યુનિટનો ઉપયોગ થશે. 39, 899 VVPATનો ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગ કરાશે. 29, 062 પ્રિસાઈડીંગ ઑફિસર્સ ફરજ બજાવશે. આ સાથે 84, 263 પોલીંગ ઑફિસર્સ ફરજ બજાવશે.
બીજા તબક્કામાં ક્યા જિલ્લાની કેટલી બેઠક પર મતદાન થશે
Recommended