શંકરસિંહ વાઘેલાએ બનાવી નવી પાર્ટી, ગુજરાત વિધાનસભા ચૂંટણી લડશે
  • 2 years ago
ગુજરાતની વિધાનસભા ચૂંટણી પૂર્વે શંકરસિંહ વાઘેલાએ પોતાની નવી પાર્ટી બનાવી દીધી છે. આ પાર્ટીનું નામ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી રાખ્યું છે. આ સાથે જ તેમણે એલાન કર્યું છે કે, તેમની પાર્ટી આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરશે.
Recommended