મોરબી હોનારતમાં 143 લોકોના મોત, 177ને બચાવાયા

  • 2 years ago
મોરબીનો ઝૂલતો બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં બચાવ કામગીરીથી 177 લોકોને બચાવાયા છે. મોરબીમાં આક્રંદનો માહોલ છે. આ સાથે આ ઘટનામાં નક્કી કરાયેલા દરથી ટિકિટ દીઠ 2 રૂપિયા વધુ ચાર્જ વસૂલવામાં આવ્યો હતો જેના કારણે લોકોની ભીડ વધી. આ સિવાય 100 લોકોને બદલે 400 લોકોને જવાની પરમિશન અપાઈ. અને દુર્ઘટના ઘટી. આ સહિતના મહત્ત્વના સમાચાર.