વંદે ભારત ટ્રેનનો ગાય સાથે અથડાતા અકસ્માત, ટ્રેનનો આગળનો ભાગ તૂટ્યો

  • 2 years ago
વંદે ભારત ટ્રેનની માઠી બેઠી હોય એવું લાગે છે. વંદે ભારત ટ્રેનનો વધુ એક અકસ્માત નડ્યો છે. વલસાડના અતુલ સ્ટેશન નજીક ઘટના બની છે. વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટ્રેનનો આગળનો ભાગ ફરી તૂટી ગયો છે. ટ્રેનના એન્જીન નજીક નીચેના ભાગમાં પણ નુકસાન થયું છે.