'ભારત જોડો યાત્રા' આજે મહિલા શક્તિના નામ, પ્રિયંકા-મિરાયા રાહુલ સાથે
  • last year
કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' આજે મહિલા શક્તિના નામે છે. આજે યાત્રામાં રાહુલ ગાંધી સાથે માત્ર મહિલાઓ જ ચાલી રહી છે. તેમને 'નારી શક્તિ પદયાત્રા' નામ આપવામાં આવ્યું છે. આ યાત્રામાં પ્રિયંકા ગાંધી અને તેમની પુત્રી મીરાયા પણ સાથે છે. બંને રવિવારે (11 ડિસેમ્બર) સાંજે યાત્રામાં જોડાયા હતા. આજે આજુબાજુના જિલ્લાની મહિલાઓ પણ યાત્રામાં પહોંચી હતી.
Recommended