સુરતમાં સીટી બસ બ્રિજના પિલર સાથે અથડાતા અકસ્માત

  • 2 years ago
બ્રિજના પિલર સાથે સીટી બસ અથડાતા બસનો આગળનો કાચ તૂટી ગયો હતો. આ અકસ્માત થવાથી બસમાં સવાર બે મહિલાઓ ઈજાગ્રસ્ત થઇ હતી. અકસ્માત બાદ સીટી બસ ચાલક બસ રસ્તા ઉપર જ મુકીને ફરાર થઇ ગયો હતો.