અકસ્માત: જૂનાગઢના વિસાવદરમાં ST બસ ફરસાણની દુકાનમાં ઘુસી ગઈ

  • 2 years ago
મોણપરી-રાજકોટ રૂટની એસટી બસ વિસાવદર બસસ્ટેન્ડ પર પહોંચી હતી ત્યારે અચાનક બસની બ્રેક ફેઈલ થઇ જતા બેકાબુ બનેલી બસ નજીકની ફરસાણની દુકાન સાથે અથડાઈ હતી. આ અકસ્માતને લીધે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે નસીબ જોગે બસમાં સવાર મુસાફર કે રાહદારીને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી નહોતી.

Recommended