ઉજ્જવલા ગ્રાહકોને હવે 2 સિલિન્ડર ફ્રીમાં મળશેઃ વાઘાણી

  • 2 years ago
ગુજરાતના સમાચારની વાત કરીએ તો આજે સીએનજી અને પીએનજીના વેટમાં 10 ટકાનો વધારો કરાયો છે. આ સાથે જ જીતુ વાઘાણીની જાહેરાત અનુસાર ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને હવે 2 સિલિન્ડર ફ્રીમાં મળશે. દેશના સમાચારની વાત કરીએ તો શંકરસિંહ વાધેલા અને કોંગ્રેસ વચ્ચે કોકડું ગૂંચવાયું છે. આ સિવાય વિજય રૂપાણીએ કહ્યું છે કે આપના જૂઠાણા પર જનતાને વિશ્વાસ નથી. આ સહિતના રાજકીય સમાચાર.

Recommended